રેસીપી પાઈનેપલ જલેબી Pineapple Jalebi Recipe in Gujarati
Easy Recipe: રેસીપી પાઈનેપલ જલેબી બનાવવાની રીત (૧૪ થી ૧૬ નંગ માટે).
Pineapple Jalebi Recipe in Gujarati Ingredients સામગ્રી: મુખ્ય ઘટકો:
- ૧ પાઈનેપલ (૭ થી ૮ રિંગો),
- ૧ કપ મેંદો,
- ૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ,
- અને ૧ ટી સ્પૂન દહીં.
Jalebi Chasni Recipe ચાસણી માટે:
- કપ ખાંડ,
- કેસર-ઈલાયચીનો ભૂકો,
- અને ગુલાબની પાંદડી.
અન્ય: ૧ ટી સ્પૂન દૂધ, - ચપટી સાજીનાં ફૂલ (સોડા બાયકાર્બ),
- બદામ-પિસ્તાની કાતરી,
- અને તળવા માટે ઘી-તેલ.
Step by Step Pineapple Jalebi Recipe in Gujarati બનાવવાની રીત:
- તૈયારી પાઈનેપલની રિંગોને અડધી કાપી વચ્ચેનો ભાગ કાઢી નાખવો.
- મેંદો, દહીં અને પાણી મિક્સ કરી ખીરું ૨૪ કલાક પહેલા પલાળવું.
તળવાની પ્રક્રિયા: ખીરામાં સાજીનાં ફૂલ અને ચણાનો લોટ ઉમેરી હલાવવું. - પાઈનેપલના ટુકડાને ખીરામાં બોળી ગરમ ઘી-તેલમાં કડક તળવા.
- ચાસણી: ખાંડમાં પાણી અને દૂધ નાખી તારની ચાસણી બનાવવી.
- તેમાં કેસર-ઈલાયચીનો ભૂકો નાખી,
- તળેલી જલેબીને ૧૦ મિનિટ ડૂબાડી રાખવી.
Jalebi Serving સર્વિંગ:
- ઉપર બદામ-પિસ્તાની કાતરી અને ગુલાબની પાંદડી ભભરાવી ગરમાગરમ સર્વ કરવી.
- વધારાની માહિતી વેરિએશન: આ જ રીતે સફરજનની જલેબી પણ બનાવી શકાય છે.
- ઇન્સ્ટન્ટ રીત: જો તાત્કાલિક બનાવવી હોય તો મેંદો, ચણાનો લોટ, દહીં, પાણી અને સાજીનાં ફૂલ ભેગા કરી તરત જલેબી બનાવી શકાય છે.

Explore more with Us:-
- How to Create Delicious Homemade Recipes
- Step-by-Step Guide to Perfecting Your Recipes
- Mastering Recipes: A Comprehensive How-To
- How to Cook Healthy Recipes for Every Meal
- Easy How-To Recipes for Busy Weeknights
- What Are the Best Recipes for Beginners?
- How Can I Make Recipes Healthier?
- What Are Some Quick Recipes for Dinner?
- Which Recipes Are Perfect for Meal Prep?
- How Do I Choose Recipes for Special Occasions?
- Discover the Joy of Cooking with These Recipes
- Unleash Your Inner Chef with Creative Recipes
- Flavorful Recipes to Elevate Your Cooking Skills
- Transform Your Meals with Unique Recipes
- Explore Global Flavors with These Exciting Recipes
- How to Make Easy Recipes in Under 30 Minutes
- Step-by-Step Guide to Quick and Easy Recipes
- Easy Recipes: A Beginner’s Cooking Guide
- How to Create Delicious Meals with Easy Recipes
- Mastering Easy Recipes: Tips for Busy Cooks
- Laddu Recipe in Gujarati