ભેળ 5 થી 6 વ્યક્તિ New Bhel Recipe in Gujarati
કામગી

( 1 ) 250 ગ્રામ બાફેલા બટાકા
( 2 ) ૨-૪ સફેદ મકાઈના હૈય
( 3 ) 2 ટમેટા
( 4 ) 2 ડુંગળી
( 5 ) તેલ પ્રમાણસર
( 6 ) ટી સ્પૂન ગરમ મસાલો
( 7 ) ટી સ્પૂન હળદર
( 8) 1 ટી સ્પૂન મર
( 9 ) 1 ટેબલસ્પન સમારેલા મરચાં
(10) 250 ગ્રામ લીલા બાફેલા વટાણા
(11) 1 કપ ઝીણી સેવ
(12) 4 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(13) કોથમીર-મરચાની પાતળી ચટણી બનાવી (14) મીઠું પ્રમાણસર
રીત New Bhel Recipe in Gujarati
( 1 ) બટાકા ઝીણા સુધારવા, મકાઈના દાણા કાઢી બાફી લેવા અથવા મકાઈના ડોડા બાફી દાણા કાઢવા. ટમેટા-ડુંગળીની ગોળ ગો કાપવી.
( 2 ) ગૅસ પર એક વાસણમાં 1 ટેબલ સ્પૂન તેલ મૂકી, ગરમ મસાલો નાખી, મકાઈના ઘણા વધારવા. તેમાં સહેજ હળદર, મરચું અને મીઠું નાખી નીચે ઉતારવું.
( ૩ ) બીજા વાસણમાં 1 ટેબલ સ્પૂન તેલ મૂકી, મરચાં તતડાવી, બટાકા વધારી, ઉપર મુજબ મસાલો કરવો.
( 4 ) આવી રીતે વટાણા પણ વઘારવા.
( 5 ) આ ત્રણેય એક વાસત્રમાં લાવીને ભેગું કરવું, બાઉલમાં ભેળ મૂકી, તેના પર ઝીણી સેવ પાથરવી.
( 6 ) તેના પર કોથમીર, તેના પર ટમેટા (સમારેલા), તેના પર ડુંગળીની રિંગો ગોઠવવી. કૌથમીરની ચટણી પાથરવી.
Explore more with Us:-